.

Admission Procedure

Admission To Holy Spirit Pre-Primary School

  • Admission to this School is restricted by condition of age, ability and conduct. Applicants for admission will be carefully selected.
  • The age of admission to LKG will be 4 year plus.
  • For all the admissions to kindergarten classes a photostat copy of Birth Certificate should be produced in the office. At the time of Admission the students should be introduced personally by their parents/guardian who will be responsible for their studies, fees , conduct and discipline.
  • The Principal reserves to herself the right of admission.
  • For more information on admission kindly contact the school office.

NURSERY FORMS for 2020-2021

NURSERY APPLICATION FORMS AND INTERACTION WITH CHILD AND PARENTS FOR THE ACADEMIC YEAR 2020-21 WILL BE
ON 06, 07, 08 & 09 FEBRUARY 2020

DAY -1 - 06/02/2020 -100 FORMS - TIMING - 1:30 PM onwards

DAY -2 – 07/02/2020 -100 FORMS - TIMING - 1:30 PM onwards

DAY -3 – 08/02/2020 -150 FORMS - TIMING - 10:00 AM onwards

DAY -4 – 09/02/2020 -150 FORMS - TIMING - 11:00 AM onwards

The age for admission to NURSERY will be 3 year plus ( The child who complete 3 years on 31-5-2020)

Form and Brochure charges : Rs: 500/- only.

Note:

Formalities of form filling and Interaction with child and parents will be on the same day. The child shall be accompanied by the parent (both father and mother) at the time of Interaction.

Parents are requested to bring the original birth certificate, its photocopy and a recent passport size photo of the child.

નર્સરી ફોર્સ ૨૦૨૦- ૨૦૨૧ માટે

શૈક્ષણિક વર્સ ૨૦૨૦-૨૦૨૧ ર્ાટે ના નર્સરી ના ફોર્સ (અરજી પત્રક) ની ર્ાથે જ બાળક અને તેર્ના વાલીશ્રી ર્ાથેની વાતચીતની ક્રિયા -પ્રતતક્રિયા તે જ ક્રિવર્ે કરવાની રહશેે.

ક્રિવર્ ૧ : તા . ૬/૨/૨૦૨૦ -૧૦૦ ફોર્સ ર્ર્ય : બપોરે ૧:૩૦ વાગ્યાથી શરૂ.

ક્રિવર્ ૨ : તા . ૭/૨/૨૦૨૦ - ૧૦૦ ફોર્સ ર્ર્ય : બપોરે ૧:૩૦ વાગ્યાથી શરૂ.

ક્રિવર્ ૩ : તા . ૮/૨/૨૦૨૦ ૧૫૦ ફોર્સ ર્ર્ય : ર્વારે ૧૦:૦૦ વાગ્યાથી શરૂ.

ક્રિવર્ ૪ : તા . ૯/૨/૨૦૨૦ ૧૫૦ ફોર્સ ર્ર્ય : ર્વારે ૧૧ :૦૦ વાગ્યાથી શરૂ.

અરજીપત્રક (ફોર્સ) અને ર્ાક્રહતી પુસ્તતકાનુ ુંમલ્ૂય ફક્ત ₹.૫૦૦/-

નર્સરી પ્રવેશ ર્ાટેની ઉંર્ર ત્રિ વર્સ ઉપરની હોવી જોઈએ. (બાળકની ઉંર્ર તા – ૩૧/૦૫/૨૦૨૦ સુધીર્ા ુંત્રિ વર્સની પરૂી હોવી જોઈએ.)

ખાર્ નોંધ :

વાલીશ્રીને નમ્ર તવનતુંી કે બાળકના જન્ર્ના પ્રર્ાિપત્રકની ખરી નકલ, તેની ઝેરોક્ષ, અને બાળકનો તાજેતરનો પાર્પોટસ ર્ાઈઝનો ફોટો લાવવાનો રહશેે. વાતચીતની ક્રિયા -પ્રતતક્રિયા ર્ાટે બાળકની ર્ાથે ર્ાતા અને તપતાએ બનુંેએ આવવુું જરૂરી છે.

L.K.G. FORMS for 2020-2021

L.K.G. APPLICATION FORMS AND INTERACTION WITH CHILD AND PARENTS FOR THE ACADEMIC YEAR 2020-21 WILL BE ON 02, 03 and 04 JANUARY 2020

DAY -1 -02/01/2020 -1- 200 FORMS - TIMING- 10:00 am onwards
DAY -2 – 03/01/2020 -201-400 FORMS - TIMING- 8:30 am onwards
DAY -3 – 04/01/2020 -401 onwards - TIMING- 8:30 am to 11:00 am

Form and Brochure charges : Rs: 500/- only.

Note

Formalities of form filling and Interaction with child and parents will be on the same day. The child shall be accompanied by the parent
(both father and mother) at the time of Interaction.
Parents are requested to bring the original birth certificate, its photocopy and a recent passport size photo of the child.

લોઅર કે. જી ફોર્મ ૨૦૨૦- ૨૦૨૧ માટે

શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટે ના લોઅર કે .જી. ના ફોર્મ (અરજી પત્રક) ની સાથે જ બાળક અને તેમના વાલીશ્રી સાથેની વાતચીતની ક્રિયા -પ્રતિક્રિયા તે જ દિવસે કરવાની રહેશે.

દિવસ ૧ : તા . ૨/૧/૨૦૨૦ ફોર્મ નં .૧ થી ૨૦૦ સુધી સમય : સવારે ૧૦:૦૦ વાગ્યાથી શરૂ.

દિવસ ૨ : તા . ૩/૧/૨૦૨૦ ફોર્મ નં .૨૦૧ થી ૪૦૦ સુધી સમય : સવારે 8:૩૦ વાગ્યાથી શરૂ.

દિવસ ૩ : તા . ૪/૧/૨૦૨૦ ફોર્મ નં .૪૦૧ થી આગળ સમય : સવારે 8:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી.

અરજીપત્રક (ફોર્મ) અને માહિતી પુસ્તીકાનું મૂલ્ય ફક્ત ₹.૫૦૦/-

ખાસ નોંધ :

વાલીશ્રીને નમ્ર વિનંતી કે બાળકના જન્મના પ્રમાણપત્રકની ખરી નકલ, તેની ઝેરોક્ષ, અને બાળકોને તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લાવવાનો રહેશે

વાતચીતની ક્રિયા -પ્રતિક્રિયા માટે બાળકની સાથે માતા અને પિતાએ બંનેએ આવવું જરૂરી છે.